અમરેલીમાં નદી કાંઠે મરચાના પાલાઓ નિયમ મુજબ શરૂ

અમરેલી,અમરેલી શહેરના લોકોને અમરેલી નદી કાંઠે સ્વામીનારાયણ મંદિર સામેના પટમાં તા.21-4 થી મરચા બજાર શરૂ કરવામાં આવેલ છે. જેમાં સરકારશ્રીના નિયમ મુજબ સવારે 9:30 થી બપોરના 2 વાગ્યા સુધી લોકોને આ સ્થળે મરચા મળી રહેશે. વધ્ાુમાં જણાવવાનુ કે અમરેલી શહેરની તમામ સેવાકીય સંસ્થાઓ જ આ લોકડાઉનમાં વિનામુલ્યે દળી આપવામાં આવશે.
દરેક નાગરીકોને જણાવવાનુ કે માસ્ક ફરજીયાત પહેરીને આપવવાનુ રહેશે. તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાનુ રહેશે તેમ કોન્ટ્રાકટર બોબીભાઇ રહીશની યાદીમાં જણાવાયુ છે.