અમરેલીમાં પંચામૃતનું વિનામૂલ્યે વિતરણ

  • રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા
  • કોરોનાની વૈશ્ર્વીક મહામારીને કારણે સેવાકીય આયોજન કરાયું

અમરેલી,  અમરેલી અત્યારની આ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ના આ ભયંકર સમયમાં લોકોની ઇમ્યુનીટી પાવર વધારવા માટે રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા શાંતિ હર્બલના સહયોગથી સંપૂર્ણ આયુર્વેદ ઓષધિ થી તૈયાર થયેલ પંચામૃત નું વિનમૂલ્યે અમરેલીના જુદાજુદા 7 સ્થળોએ 7 દિવસ સુધી વિતરણ કરેલ હતું જેમાં અંદાજે 7 દિવસમાં 50000 (પચાસ) હાજરથી વધુ માણસોએ આ ઉકાળાનો લાભ લીધેલ આ પ્રોજેક્ટમાં રોટરી ગીરના પ્રમુખ રો. કમલેશ જોશી તથા સેક્રેટરી રો. મનીષ વાંકોતર તથા તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.