અમરેલીમાં પટેલ વિદ્યાર્થી આશ્રમની સામાન્ય સભા યોજાશે

અમરેલી,શ્રેષ્ઠ પિ2ણાંમ મેળવતી અને વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્યના નિર્માણ માટે સતત કાર્ય2ત અમ2ેલી શિક્ષણક્ષેત્રની પ્રાચિન અને પ્રસિધ્ધ શિક્ષણ સંસ્થા શ્રી અમ2ેલી પટેલ વિદ્યાર્થી આશ્રમની આગામી સાધા2ણ સભા 2ાષ્ટ્રિય સહકા2ી અગ્રણી સંસ્થા પ્રમુખ દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને તા. 26/07/2023, બુધવા2 સવા2ના 09-00 કલાકે સંસ્થા પિ2સ2મા યોજાના2 હોઈ, જેમા ટ્રસ્ટીશ્રીઓ, કા2ોબા2ી સભ્યશ્રીઓ અને આજીવન સભ્યશ્રીઓને ઉપસ્થિત 2હેવા અને સામાન્ય સભાનુ કામકાજ પૂર્ણ થયે આયોજીત સ્નેહભોજનમા સહભાગી થવા સંસ્થાની અખબા2ી યાદીમા જણાવાયેલ છે.