અમરેલીમાં પરિણીતાનું ગળાફાંસો ખાઇ લેતા મોત

અમરેલી,
અમરેલી સુળીયા ટીંબા પાસે રહેતી સોનલબેન દેવજીભાઇ ધડુક ઉ.વ.25 પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા દવાખાને લઇ જતા ફરજ પરના તબીતે મૃત જાહેર કરતા પતિ દેવજીભાઇ ધડુુકે અમરેલી સીટી પોલીસમાં જાહેર કરેલ છે.દવાખાને લઇ જતા ફરજ પરના તબીબે મૃત જહેર કરી