અમરેલી
અમરેલી નાગનાથ મંદિર પાછળ એલઆઈસી ઓફીસ રોડ જલારામ ટ્રાન્સપાર્ટ સામે રહેતા નિરવ હીરેનભાઈ દવે ઉ.વ. 20 પ્રતાપરાય આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં સેમ -3 ની પરીક્ષા દરમ્યાન તેના ઉપર કોપીકેસ થતા પોતાનું એક વર્ષનું શિક્ષણ બગડશે તે વાતનું પોતાને લાગી આવતા પોતે પોતાની મેળે ઘઉંમા નાખવાનો ઝેરી પાવડર પી જતા મૃત્યું પામ્યાનું પિતા હિરેનભાઈ અમૃતલાલ દવેએ અમરેલી સીટી પોલિસ મથકમાં જાહેર કરેલ .