અમરેલી,
અમરેલીમાં રહેતી દક્ષાબેન રવીન્દ્રભાઈ સોલંકી ઉ.વ.25 ને પતી રવિન્દ્ર મનસુખ ભાઈ, સાસુ હંસાબેન મનસુખભાઈ, જેઠ હેમંત મનસુખભાઈ, જેઠાણી પાયલબેન હેમંતભાઈ, જેઠ જગદિશ મનસુખભાઈ, જેઠાણી જ્યોત્સનાબેન જગદિશભાઈ સોલંકિએ અવાર નવાર ઢીકા પાટુનો મુંઢમાર મારી ગાળો બોલી ઘરકામ તથા કરીયાવર પ્રશ્ર્ને મેણા મારી પીતાના ઘરેથી રૂપીયા લાવવાની માંગણી કરી ત્રાસ આપી રીસામણે જવા મજબુર કર્યાની વંડા પોલીસ મથકમાં ફરીયાદ