અમરેલીમાં પાંચેક વર્ષથી માનસીક બિમાર યુવાનનો ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયું

અમરેલી,અમરેલીમાં રહેતા છગનભાઇ ઉમેદભાઇ ભટી ઉ.વ.24 છેલ્લા પાંચેક વર્ષથી માનસીક બિમાર હોય અને છેલ્લા એકાદ વર્ષથી બીમારીમાં વધારો થયેલ હતો જેથી પોતા પોતાનીમેળે ઘરે દોરી વડે ગળાફાંસો ખાઇ જતા મોત

રાજુલામાં આર્થિક સંકડામણથી પ્રોૈઢનું ગળાફાંસો ખાઇ લેતા મોત

રાજુલામાં રહેતા ચેતનભાઇ ચીમનભાઇ રાઠોડ ઉ.વ.37 છેલ્લા એક વર્ષથી કોઇ કામ ધંધો કરતા ન હોય અને આર્થિક સંકડામણના કારણે પોતે પોતાનીમેળે લાકડાના થેલ સાથે ગાદલાની ખોળ વડે ગળાફાંસો ખાઇ લેતા મોત