અમરેલીમાં પૈસા માંગતા પ્રૌઢ ઉપર હુમલો

  • સળીયા વડે મારમારી ધમકી આપ્યાની ફરિયાદ

અમરેલી,
અમરેલી બુરહાની સ્ટીલની દુાનકને ઓફિસમાં પ્રતાપભાઈ કરશભાઈ પટેલ ઉ.વ.45 એ પ્લોટ વેચેલ અને બાંધકામ કરેલ હોય. જે કામના બાકી નિકળતા પૈસા હાતીમ બુરહાની અને અલી બુરહાની પાસે લેવા જેતા ગાળોબોલી સ્ટીલના સળીયા વડે મારમારી ધમકી આપ્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.