અમરેલીમાં પોલિસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ

અમરેલી,
અમરેલી શહેરમાં સીટી પોલિસ સ્ટેશનથી મહાત્મા મુળદાસ સર્કલ ,ડો.જીવરાજ મહેતાચોક,હઠીલા હનુમાન,ચાંદની ચોક,બહારપરા ટાવર ચોક તેમજ શહેરમાં અમરેલી પોલિસ દ્વારા ટ્રાફીક ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમા અધિકારી સહિત પોલિસ કર્મચારીઓ અને ટ્રાફીક બ્રીગેડના કર્મચારીઓ જોડાયા હતા જેના કારણે શહેરમાં રસ્તાઓ ઉપર અડચણરૂપ થતા વાહન પાર્ક કરેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો