અમરેલીમાં પોલીસે કારમાંથી ઇંગ્લીશ દારૂ પકડી પાડયો

અમરેલી,

મરેલી સીટીપીઆઇ શ્રી ડી.વી.પ્રસાદની સુચના અને માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્ટાફે અમરેલીના ધરમનગર ભરાડ સ્કુલ પાસે રહેતા અક્ષય રમેશભાઇ મારકણા અને રમેશ પરશોતમભાઇ મારકણાને દારૂની 80 બોટલ અને એસેન્ટ કાર સાથે લીલીયા રોડ રેલ્વે ફાટકેથી પકડી પાડયા .