અમરેલી,
તારીખ 30.04.2023 ના દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના મન કી બાત કાર્યક્રમ ના 100 મા એપિસોડ ને નીહાળી માર્ગદર્શન મેળવ્યું હતું. આ અવસરે મારી સાથે અમરેલી જિલ્લા લઘુમતી મોર્ચા ના પ્રમુખશ્રી રજાકભાઈ કચરા ગુજરાત પ્રદેશ લઘુમતી મોર્ચા ના કારોબારી સભ્ય રાજુભાઈ મિલન તેમજ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ અઝીમભાઈ લાખાણી તેમજ જિલ્લા મંત્રીશ્રી નાખવીબાપુ અમરેલી લઘુમતી મોર્ચા ના શહેર પ્રમુખ ઇમરાન સલોત તેમજ મહામંત્રી અબરારબાપુ ઉપપ્રમુખ સમીરભાઈ બિલખયા તેમજ યાસીનભાઈ રાંધનપરા તેમજ મુસ્તાકભાઈ અગવાન, રાજા ગોરી, એજાજ રાંધનપરા, ઇમરાન કચરા, આસિફભાઇ કચરા, સાજીદભાઇ કચરા, અમીનભાઈ મહિડા, મોઈનભાઈ ટાંક, રફીકભાઇ કસમાણી, મહામંદભાઈ ખોરાણી, હાજીભાઇ ડેરયા નિઝામબાપુ કાદરી, ઈબ્રાહીભાઈ કચરા, તેમજ ભારતિય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા