અમરેલી,અમરેલી ઓમનગર બ્લોક નં.352 માં રહેતા મુકેશભાઇ મનસુખભાઇ જેઠવા ઉ.વ.53 ને છેલા ત્રણેક વર્ષથી પથરીની બિમારી હોય અને પેશાબની તકલીફ હોવાથી પીડાતા હોય જેથી કંટાળી જઇ ઘરે પોતાનીમેળે ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયાનું જયેશભાઇ મનસુખભાઇ જેઠવાએ અમરેલી સીટી પોલીસમાં જાહેર