અમરેલી અમરેલીમાં ફર્નિચરના ગોડાઉનમાં આગ July 19, 2022 Facebook WhatsApp Twitter અમરેલી શહેરમાં સુખનાથ ચોક નજીક આવેલ સોમનાથ ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી હતી આ ઘટના વહેલી સવારે બની હતી