અમરેલીમાં બહારથી આવતા સોની વર્કરોની વિગતો પોલીસમાં જમા કરાવવા તાકિદ કરાઇ

અમરેલી,અમરેલી શહેર મા આજરોજ એસ.પી શ્રી નિર્લીપ્ત રાય નિ સુચના અનુસાર અમરેલી સિટી પોલિસ સ્ટેશન દ્વારા અમરેલી ના જુદા જુદા વિસ્તાર જેમ કે ઇન્દિરા શોપિંગ સેન્ટર ટાવરર્ચોક કંસારા બજાર માં આવેલ સોની બજાર નિ મુલાકાત લઇ સોની વેપારી ઓ ને અમરેલી સિટી પોલિસ સ્ટેશન ના પી આઇ જે જે ચૌધરી પીએસઆઇ વિ વિ પંડ્યા પીએસઆઇ એમ વિ પંડ્યા તેમજ સિટી પોલિસ સ્ટેશન ના સ્ટાફ ને સાથે રાખી સુવર્ણકારો ને બાર થિ આવતા સોની વર્કરો નિ તમામ ડિટેલ સિટીપોલિસ સ્ટેશન માં બાર થિ આવતા વર્કરો નિતમામ ડિટેલ જમા કરાવવા અમરેલી સિટી પી આઇ જે જે ચૌધરી દ્વારા કડક સુચના અપાઈ તેમજ પોલિસ દ્વારા જાણ કરવા છતાં પણ જો ડિટેલ જમા કરાવવા માં નઇ આવેતો પોલિસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.