અમરેલીમાં બેઠો ઠાર : 16 ડિગ્રી તાપમાન

અમરેલી,અમરેલીમાં બે દિવસ ઠંડી પડયા બાદ છેલ્લા ત્રણ દિવસથી વહેલી સવારે અને સાંજના સમયે બેઠો ઠાર અનુભવવા મળે છે. જ્યારે ઠંડીનું પ્રમાણ ઘટયુ છે આજે 16 ડિગ્રી તાપમાન સાંજના નોંધાયુ હતુ.