અમરેલી,
ઇસ્લામ ધર્મના અંતીમ પેૈયગમ્બર હજરત મહંમદ સાહેબના દોૈહીત્ર હઝરત ઇમામ હુસેને પોતાના 72 સાથીદારો સાથે કરબલામાં યુધ્ધ ખેલી શહીદી વહોરી લીધાની એૈતીહાસીક ઘટનાના શોકમાં બની રહેલા તાજીયા આજે અમરેલી શહેરમાં ઝુલુસરૂપે રાત્રીના કસ્બાવાડ, ચાંદની ચોક, જયહીન્દ ટોકીજ પાસે તેમ જુદા જુદા વિસ્તારોમાં ફર્યા હતા અને આવતીકાલે માતમમાં આવી જઇ રાત્રીના ટાઢા થશે.