અમરેલીમાં ભાવનગર રેન્જ આઈજી શ્રી અશોકકુમાર યાદવ ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

અમરેલી ભાવનગર બોટાદમાં લોકડાઉન નો ભંગ કરતા 1027 શખ્સો સામે 894 ફરિયાદો દાખલ અઢી હજાર વાહનો પણ ડિટેઇન
 લોક ડાઉન નો ભંગ કર્યો તો કારકિર્દી મુકાશે જોખમમાં સરકારી નોકરી અને પાસપોર્ટ થી હાથ ધોઈ નાખવા પડશે
પોલીસ લોક ડાઉન ના ભંગ બદલ કડક કાર્યવાહી કરશે