અમરેલીમાં મહિલાનું એસીડવાળા ગ્લાસમાં પાણી પી જતા મોત થયું

અમરેલી,
અમરેલી લાઠી રોડ જશોદાનગરમાં રહેતી વિલાસબેન કેતનભાઈ ગરણીયા ઉ.વ. 34 એસીડની બોટલ તુટી ગયેલ જેથી ગ્લાસમાં ભરી રાખેલ અને ભુલથી આ એસીડવાળા ગ્લાસથી પાણી ભરી પી જતા એસીડની અસર થતા મૃત્યું નિપજયાનું પતિ કેતનભાઈ નનકુભાઈ ગરણીયાએ અમરેલી સીટી પોલિસ મથકમાં જાહેર કરેલ