અમરેલી,
અમરેલીમાં આ વઊર્ખો કોરોનાના નિયમોના કારણે ગણપતિ ઉત્સવમાં શોભાયાત્રા અને તમામ 5઼કારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પાબંધી મુકવામાં આવી છે. આ વચ્ચે શહેરમાં જાહેર 3 ઉત્સવોએ મંજૂરી મેળવી છે. આ વઊર્ખો મોટા ભાગના લોકો પોતાના ઘરમાં જ સ્થાપના કરીને ઉત્સવની ઊજવણી કરશે.અમરેલીમાં વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર રીતે અત્યાર સુધીમાં માત્ર 3 જાહેર ગણપતિ ઉત્સવને મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય રીતે શર વઊર્ખો અમરેલીમાં દેરક સોસાયટીઓમાં જાહેર ગણપતિ મહોત્સવો યોજાય છે અને તેની સંખ્યા રપ0 કરતા પણ વધારે છે. પરંતુ આ વઊર્ખો કોરોનાના કારણે સરકારી નિયમો મુજબ ગણપતિ મહોત્સવામાં કોઈપણ 5઼કારની શોભાયાત્રા કાઢવાની મંજૂરી નથી. ગણપતી ઉત્સવમાં માત્ર આરતી અને પૂજા કરી શકાશે તે સિવાયના કોઈ ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોને મંજૂરી નથી. શર્શન માટે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે રીતે ગોળ કુંડાળા દૃોરવા પડશે અને વિસર્જન સમયે 1પ વધુમાં વધુ 1પ લોકો જ સાથે જઈ શકશે. સાર્વજનિક ઉત્સમાં મૂર્તિ વધુમાં વધુ 4 ફૂટ અને ઘરમાં વધુમાં વધુ ફૂટની રાખી શકાશે પણ તેનાથી વધારે કદની મૂર્તિઓ રાખી શકાશે નહીં.
ભાદરવા સુદ-14ને તા.10ને શુક્રવારથી ગણેશ ઉત્સવનો આરંભ થઈ રહૃાો છે. આ શિવસે ચિત્રા નક્ષત્ર બ્રહ્મયોગ અને રવિયોગ છે. તેના કારણે આ વખતની ગણેશ ચતુર્થીને ઉત્તમ માનવામાં આવે છે. તા.19ના વિસર્જન હોવાથી આ વઊર્ખો ઉત્સવ 10ના બશલે 11 શિવસનો રહેશે. તેરસની તિથિનો ક્ષય છે. આ વઊર્ખો અમરેલીમાં સાશાઈથી ગણેશ ઉત્સવની ઊજવણી કરાશે.અમરેલીમાં મુખ્ય વિસ્તારોમાં અત્યારથી જ ગણપતિઓની મુર્તિનું વેચાણ શરુ થઈ ગયું છે. રાજસ્થાન, અમરેલી અને ઓરંગાબાદથી કારીગરો આવે છે. રુ. ર00થી 6 હજાર સુધીની મૂર્તિ છે. કોરોનાના કારણે વેચાણમાં ઘટાડો થયો છે. જો કે હવે ચત્ાૂર્થિ નજીક હોવાથી લોકોનો ધસારો શરુ થયો છે. ઘરમાં પધરાવવા માટે નાની મૂર્તિની ડિમાન્ડ વધારે છે.
અમરેલીમાં ગણપતિની મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહૃાું છે પણ તમામ મુર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનાવાયેલી છે. માટીમાંથી બનાવાયેલી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ શોધી પણ ઝડતી નથી. ચોમાસામાં તે વરસાશમાં ગળી જતી હોવાથી ઉત્પાશકો તેનું નિર્માણ કરતા નથી.