અમરેલીમાં માત્ર 3 કિમી ડાયવર્ઝનથી બ્રોડગેજ શરૂ થઇ શકે

અમરેલી,
અમરેલી શહેરન્ો બ્રોડગ્ોજ માટે કેટલાએ વર્ષોથી જુદા જુદા સપનાઓ દેખાડવામાં આવીર હૃાાં છે પણ માત્ર 3 કિમિ ડાયવર્ઝનથી અમરેલી શહેરન્ો બ્રોડગ્ોજ મળી જાય ત્ોમ હોવા છતા અન્ો આ મુદ્દે જેતલસર ઢસા લાઈનનું કામ ચાલુ થયું ત્યારથી સૌરાષ્ટ્ર વિકાસ પરિષદે માગણી કરી હોવા છતા પણ કાર્યવાહી કરાતી નથી.આ અંગ્ો અમરેલી માટે વર્ષોથી બ્રોડગ્ોજની લડત ચલાવનાર સૌરાષ્ટ્ર વિકાસ પરિષદૃ સાથે જોડાયેલા દિલશાદભાઈ શેખે જણાવ્યું કે, અમરેલી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડા. જીવરાજ મહેતાના વતનનો જિલ્લો છે ત્ોમ છતા અમરેલી શહેરન્ો આજ સુધી બ્રોડગ્ોજ લાઈન મળી નથી અન્ો ત્ોના કારણે શહેર તથા જિલ્લાનો વિકાસ રુંધાયો છે. સૌરાષ્ટ્ર વિકાસ પરિષદૃના મહામંત્રી તરીકે ત્ોમના દ્વારા અમરેલી શહેરનો બ્રોડગ્ોજ સુવિધા તથા હાલમાં તો ત્ો લાઈનમાં સુરત મુંબઈની ટ્રેન પણ ચાલે છે ત્ોની સુવિધા તાત્કાલીક વગર ખર્ચે અન્ો સરળતાથી આપવા માટે આખો નકશો ત્ૌયાર કરીન્ો તંત્રન્ો રજૂઆત કરી છે પણ કોમગીરી થઈ નથી. અમરેલી જિલ્લામાંથી પસાર થતી ઢસા જેતલસર લાઈનમાં કુંકાવાવ, ખીજડીયા, ચિત્તલ, લુણીધાર વગરે ગામનો સમાવેશ થાય છે. અમરેલી જૂનાગઢ ટ્રેનમાં જંક્શન આવતા જતા એન્જીન બદલાય અન્ો ટ્રેન ત્ોજ રુટ પર આગળ વધતી જાય ત્ોમ શેડુભારનું અમરેલી રોડ જંક્શન નામકરણ કરવામાં આવે અન્ો શેડુભારથી ટ્રેનનું એન્જીન આવતા જતા બદૃલાય અન્ો ટ્રેન ત્ો જ રુટમાં આગળ વધે તો ર0 લાખ લોકોની જિલ્લાની જનતાન્ો લાભ ભળે ત્ોમ છે. ખીજડીયા જંક્શનન્ો લેગ સ્ટેશન કરી નાખે અન્ો ત્ોના સ્થાન્ો શેડુભાર સ્ટેશનન્ો કાર્યરત કરવાથી ત્ોનો ત્ોજ સ્ટાફ શેડુભાર સ્ટેશન્ો કામ કરે અન્ો સ્ટાફની ભરતી કરવાની પણ જરુર રહેતી નથી. માત્ર 3 કિમિનું ડાયવર્ઝન આપવામાં આવે તો અમરેલી શહેર બ્રોડગ્ોજથી જોડાઈ જશે અન્ો જમીન સંપાદન, વળતર ચૂકવવાનો પણ પ્રશ્ર્ન રહેતો નથી. જ્યારે જેતલસર ઢસા બ્રોડગ્ોજ લાઈનનું કામ શરુ થયું ત્યારે આખા નકશા સાથે રજૂઆત કરાઈ છતા ત્ોમાં અમરેલીન્ો જોડ્યું નથી. આ ઉપરાંત અમરેલી આ રીત્ો ઢસા સાથે જોડાય તો હાલમાં મહુવા સુરત ટ્રેન ઢસા થઈન્ો ચાલે છે ત્ો રીત્ો અમરેલી ઢસા થઈન્ો અમદાવાદ, સુરત, મુંબઈની ટ્રેન પણ શરુ થઈ શકે ત્ોમ છે.