અમરેલીમાં યુવતીએ ગળાફાંસો ખાઇ લેતા મોત

અમરેલી,
અમરેલી ચીતલ રોડ ઉપર રહેતી પલ્લવીબેન પ્રકાશભાઇ રાઠોડ ઉ.વ.20 ને નજીકના સમયમાં પરીક્ષા હોય જેની તૈયારી થયેલ ન હોવાથી ટેન્શન રહેતા પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ જતા મૃત્યુ નિપજયાનું પ્રકાશભાઇ ભીખાભાઇ રાઠોડે અમરેલી સીટી પોલીસમાં જાહેર કરેલ