અમરેલી,
અમરેલી લીલીયા રોડ બાયપાસ ચોકડી નજીક રહેતી ક્રિષ્નાબેન મનસુખભાઇ ચાવડા ઉ.વ.18 નો મોટોભાઇ થોડા સમય પહેલા મૄત્યુ પામેલ હતો. અને રક્ષાબંધનના રહેવાર ઉપર મારો ભાઇ જીવત હોત તો હુ રાખડી બાંધત તેવી યાદ આવતા પોતાની મેળે ઓઢણીનો છેડો પોતાના ઘરે લાકડાના આડસર સાથે બાંધી ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયાનું પિતા મનસુખભાઇ બચુભાઇ ચાવડાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.