અમરેલીમાં યુવતીને લગ્ન કરવાની બાંહેધરી આપીને અવાર નવાર શરીર સબંધ બાંધ્યો

અમરેલી,
અમરેલીમાં રહેતી અનુજાતી યુવતીને તેની સાથે ભેસાણ તાલુકાના છોડવડી ગામના દિવ્યેશ બટુકભાઇ કથીરીયાએ લગ્ન કરવાની વાત કરી બાહેંધરી આપી વિશ્ર્વાસમાં લઇ અલગ અલગ જગ્યાએ અવાર નવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારેલ યુવતીએ લગ્ન કરવાની વાત કરતા દિવ્યેશે લગ્ન કરવા ના પાડી તું નીચી કાસ્ટની છો તેમ કહી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી ચારીત્ર્ય અંગે આડ મુકી અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ