અમરેલીમાં યુવાનનું ગળાફાંસો ખાઇ જતા મોત

અમરેલી,
અમરેલી મણીનગર વિસ્તારમા રહેતા સકીલભાઇ અસલમભાઇ અગવાન ઉ.વ.25 કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમના પંખા સાથે ચુંદડી બાંધી ગળા ફાંસો ખાઇ જતા મૃત્યુ નીપજયાનુ પિતા અસલમભાઇ અગવાને અમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ