અમરેલીમાં યુવાને ગળાફાંસો ખાધો

અમરેલી,
અમરેલી ચિતલ રોડ દીપક હાઈસ્કુલ નજીક રહેતા મુકેશભાઈ કાળુભાઈ ગોસાઈ ઉ.વ.35 કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે ફળિયામાં લોખંડની ગ્રીલ સાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા મોત