અમરેલીમાં રવિવારે કોરોના ના 25 કેસ

અમરેલીમાં રવિવારે કોરોના ના 25 કેસ નોંધાયા છે જેમાં અમરેલી શહેરમાં ચાલી રહેલા રેપિડ ટેસ્ટ દરમિયાન ઓમ નગર માં આવેલ કોમ્યુનિટી હોલની અંદર ટેસ્ટ કરાયો હતો તેમાં અને બીજા દાખલ મળી 10 કેસ સામે આવ્યા છે