અમરેલી,
અમરેલી રાધ્ોશ્યામ ચોકડી પાસે બગસરાના રાહુલભાઈ રમેશભાઈ રૂખડા ઈકો કાર જી.જે. 05 4753 લઈને અમદાવાદ પોતાના બહેનના લગ્નની ખરીદી કરી પરત બગસરા જતા હતા . ત્યારે ડમ્પર જી.જે. 13 ડબલ્યુ 0275 ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી ઈકો કાર સાથે ભટકાવી રૂ/-45 ,000 નું નુકશાન કરી સામાન્ય ઈજાઓ કરી નાસી ગયાની અમરેલી રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ
.