અમરેલીમાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી

  • શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્વ, અમરેલી સંચાલીત ચાઈલ્ડ લાઈન ટીમ અમરેલી દ્વારા
  • કાર્યક્રમમાં આંગણવાડી વર્કર,આશા વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, કિશોરીઓ સહિત ધાત્રી માતાઓએ ભાગ લીધો

તા.ર 3/09/ર 0ર 0 ના રોજ અમરેલીતાલુકાના મોટા ગોખર વાળા ગામના આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કર વામાં આવી. આ કાર્યક્રમમાં આંગણવાડી વર્કર , આશા વર્કર , ફિમેલ હેલ્થ વર્કર , કિશોરીઓ સહિત ધાત્રી માતાઓએ ભાગ લીધેલ.અમરેલીખાતે ચાઈલ્ડ લાઈન પ્રોજેકટ ભાર ત સર કાર ના મહિલા અને બાળવિકાસ મંત્રાલય અને ર્ચાઈલ્ડ લાઈન ઈન્ડિયા ફાઉન્ડેશનૃૃના સહયોગથી 14 ઓગષ્ટ ર 019થી ચલાવવામાં આવે છે. જે ઈમર જન્સી હેલ્પ લાઈન નંબર  1098 દ્રારા ખોવાઈ ગયેલા બાળકો, પીડિત બાળકો, ભાગી ગયેલ બાળકો, ઉપાડી લેવાયેલ બાળકો, મજુરી કર તા બાળકો, કાળજી અને ર ક્ષણની જરૂરિયાત ધરાતા તમામ બાળકો ઉપર  કાર્ય કર ે છે. જે અંગે ચાઈલ્ડ લાઈન કો-ઓર્ડીનેટર  અર્જુનભાઈ ઝાંઝરૂકીયા માહિતી આપવામાં આવી.ત્યાર  બાદ પ્રેમલભાઈ જોષી કુપોષણથી બચવા માટે પોષ્ટિક આહારો જેમ કે ફળો, કઠોળ, લીલા શાકભાજી વિગેર ે પ્રકાર ના પોષક તત્વો અંગે માહિતી આપી.કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય બાળક કુપોષિત ન ર હી જાય તેને ધ્યાનમાં રાખી પોષ્ટિક આહારોનું નિદર્શનનાં માધ્યમથી સર ળતાથી માહિતી મેળવી શકે તેવો પ્રયાસ કર વામાં આવ્યો. બાળકોને જુદા-જુદા ફળો અને બિસ્કીટનું વિતર ણ કર વામાં આવ્યું. કાર્યક્રમ દર મ્યાન હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક અને સેનીટાઈઝર  સહિત આયુર્વેદિક ઉકાળાનું વિતર ણ કર વામાં આવ્યું અનેકાર્યક્રમની હર્ષભેર  ઉજવણી કર વામાં આવી.