અમરેલીમાં રીક્ષા પલટી જતા ઇજા

અમરેલી,
અજાણ્યો રીક્ષાચાલક શખ્સ રાત્રે 9:45 વાગ્યે શાંતાબા મેડિકલ કોલેજ પાસે ડિવાઈડર સાથે ભટકાઈને 3 ગલોઠીયા ખાઈ ગયેલ પણ સદનસીબે જાનહાની થયેલ નહી સામાન્ય ઇજા થયેલ હતી. રિક્ષામાં પેસેન્જર ના હતા.આ તકે 108ની કામગીરી બિરદાવવા યોગ્ય છે.કોલ કર્યાના માત્ર એકજ મિનિટમાં 108 હાજર થઇ અને ડ્રાઇવર સારવાર અર્થે લઈ ગઈ હતી.