અમરેલીમાં લોનના રૂ. 10 લાખના હપ્તા ન ભરી છેતરપીંડી કરી

  • અમરેલીમાં કારની લોન લઇ હપ્તા નહીં ભરી છેતરપીંડી કરતા સીટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ

અમરેલી,
અમરેલીમાં રહેતા ધર્મેન્દ્રભાઇ ભીખુભાઇ સીધ્ધપુુરાને વિશ્ર્વાસમાં લઇ મહેશ ઉર્ફે ભાણકુ ભુપતભાઇ બસીયાએ ધર્મેન્દ્રભાઇના નામે ફોરવ્હીલની લોન લઇ હપ્તા નિયમીત ભરવાનો વાયદો કરી ફોરવ્હીલના હપ્તા ન ભરી રૂા. 10 લાખ ભરવાના બાકી રાખી ફોરવ્હીલ સગે વગે કરી છેતરપીંડી કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.