અમરેલીમાં વગર લાયસન્સે ચાલતી પ્રાઇવેટ

અમરેલી,
અમરેલીનાં માણેકપરા બીએમ ચોક વિસ્તારમાં આવેલ સમ્યક મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં લાયસન્સ ન હોવા છતા પ્રાઇવેટ સિક્યુરીટીની સેવા આપનાર નાના માચીયાળા ગામના સિક્યુરીટી ફિલ્ડ ઓફીસર તખુભાઇ ભીખુભાઇ વાળાને એસઓજી પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી