અમરેલીમાં વધુ બે પોઝીટીવ કેસો આવ્યા : કુલ 21 કેસો

અમરેલી,
અમરેલીમાં કોરોનાના વધુ બે પોઝીટીવ કેસો જોવા મળ્યા હતા જેમાં ધારીના ભાડેર અને બાબરામાંથી કોરોનાના પોઝીટીવ કેસો સામે આવ્યા હતા.બાબરામાં (રેન્ડમ) હોવાનું તંત્ર દ્વારા બહાર આવ્યુ છે . જિલ્લામાં કોરોના પોઝીટીવમાં બે મોત થયા છે અને 19 કેસો પોઝીટીવ મળલી કુલ 21 કેસો પોઝીટીવ હોવાનું જાળવા મળ્યું છે