અમરેલીમાં વરસાદથી બચવા વૃક્ષનો સહારો લેતા કપીરાજ

અમરેલી,
અમરેલીમાં શહેરમાં આવેલ જિલ્લા પંચાયત રોડ ઉપર કપીરાજ દ્વારા વરસાદથી બચવા બપોરના સમયે વૃક્ષનો સહારો લેવામા આવ્યો હવાનું તસ્વરીમાં નજરે પડે છે.