અમરેલી, અમરેલી બ્રાહમણ સોસાયટીગોપાલ નગર 1 માં રહેતા પોપટભાઇ મોહનભાઇ કાનપરીયા ઉ.વ.60 ઓટોમેકસ કંપનીની ડીલરશીપમાં આશરે ચાલીસ લાખ રૂપિયા જેટલુ રોકાણ કરેલ હોય અને તેનો કેસ પણ ચાલુ હોય તેનું નિરાકરણ આવતુ ન હોય અને પેૈસા ડુબી જવાની ચિંતામાં આવેશમાં આવી પોતાના ઘરે ઝેરી ટીકડા ખાઇ જતા મોત