અમરેલી,
અમરેલીમાં સોશ્યલ મિડીયામાં તેલના ડબ્બા ઉઠાવીને જતા બે શખ્સોની તસ્વીર સાથે વેપારી મિત્રોને સંબોધતી વિગતો મુકાઇ છે જેમાં જણાવ્યુ છે કે અમરેલીમાં ત્રણ થી ચાર સભ્યોની એક ટોળકી સક્રિય થઈ છે કે જે એકલા વ્યાપારી હોય તેમની દુકાને જઈને દુકાનના આગળના ભાગમાં ગોઠવેલી વસ્તુઓ નજર ચૂકવી અને ચોરી રહી છે તો સર્વે વેપારી મિત્રો ખાસ કાળજી રાખે. અમુક લોકોના સીસીટીવી ફૂટેજ માં તેલના ડબ્બા લઈને ગયા