અમરેલીમાં શનિવારથી લાયન્સ લોક મેળાનો પ્રારંભ

અમરેલી,
લાયન્સ કલ્બ ઓફ અમરેલી સીટીે દ્વારા જન્માષ્ટમી લોક મેળો તા.2/9/ 23 શનીવાર થી યોજાશે નુતન હાઈસ્કુલ ગ્રાઉન્ડ ચીત્તલ રોડ અમરેલી ખાતે સાંજના 5:30 કલાકે ઉદઘાટન સાથે લોક મેળાનો પ્રારંભ થશે. લોકમેળાના ઉદઘાટક તરીકે શ્રી દિલીપભાઈ સંઘાણી, શ્રી કોૈશીકભાઈ વેકરીયાની ઉપસ્થિતીમાં દિપ પ્રાગ્ટય નારણભાઈ કાછડીયા કરશે. ધ્વજારોહણ રમેશભાઈ રૂપાલાના હસ્તે થશે મુખ્ય મહેમાન તરીકે કલેક્ટરશ્રી અજય દહ્યા, શ્રીમતી રેખાબેન મોવલીયા, શ્રીમતી મનીષાબેન રામાણી, વસંતભાઈ મોવલીેયા, અશ્ર્વીનભાઈ સાવલીયા, અભયભાઈ શાહ, મુકેશભાઈ સંઘાણી, મયંકભાઈ ગોસાઈ, પરેશભાઈ ધાનાણી, રાજેશભાઈ કા બરીયા , ડી.કે. રૈયાણી, પી.પી. સોજીત્રા, શ્રીમતી કંચનબેન જીતુભાઈ ડેર, સંજયભાઈ વણજારા તથા અતીથી વિષેશ પદે નીલેશભાઈ ઠુંમર કાંતીભાઈ વઘાસીયા, સુરેશભાઈ સેખવા,દિનેશભાઈ ભુવા, પરેશભાઈ કાનપરીયા, જયેશભાઈ પંડ્યા,કોૈશીકભાઈ હપાણી, દિવ્યેશભાઈ વેકરીયા, શરદભાઈ ધાનાણી ઉપસ્થિત રહેશે તેમ લાયન્ય કલ્બ વતી કીશોરભાઈ શીરોયા, રૂજુલભાઈ ગોંડલીયા,બિમલભાઈ રામદેવપુત્રા, અને લાયન્સ કલ્બ સીટી પરીવારે જણાવ્યું .