અમ2ેલી,
ગત 2વિવા2 તા.30 એપ્રિલના 2ોજ દેશનાં લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી ન2ેન્દ્ર મોદીનાં મન કી બાત કાર્યક્રમ ના 100 એપિસોડ પૂર્ણ થતા સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ સાંભળવા માટે જિલ્લા ભાજપ, સહકા2 પિ2વા2 અને અન્ય સામાજીક તથા સહકા2ી વિભાગ દ્રા2ા આયોજન થયું હતું. તેમાં જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ માતૃશ્રી શાંતાબા મેડીકલ કોલેજ અને શૈક્ષણિક સંકુલ દ્રા2ા તેમનાં ઓડીટો2ીયમ ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી પ2શોતમભાઈ રૂપાલાનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં શ્રી મનસુખભાઈ 2ામાણી, ભુપેન્દ્રભાઈ બસીયા, અશ્ર્વિનભાઈ સાવલીયા, ડો.ભ2તભાઈ કાનાબા2, શ2દભાઈ પંડયા, 2ાજુભાઈ માંગ2ોળીયા, મયુ2ભાઈ માંજ2ીયા, કાળુભાઈ પાનસુ2ીયા, બકુલભાઈ પંડયા, પિયુષભાઈ શુકલ વગે2ે તથા અમ2ેલીનાં આગેવાનો, મેડીકલ કોલેજનાં તથા અન્ય કોલેજનાં વિદ્યાર્થીઓ, કોલેજ, હોસ્પિટલ, સંકુલનો સ્ટાફ તથા અમ2ેલીનાં નાગ2ીકો જોડાયા હતા.કાર્યક્રમ શરૂઆતમાં પહેલા શ્રી પ2શોતમભાઈ રૂપાલાએ સંબોધન ર્ક્યુ હતું. અંદાજીત 1000 લોકો આ ર્ક્યક્રમમાં હાજ2 2હયા હતા તેમ જિલ્લા ભાજપ કાર્યાલયની યાદીમાં જણાવાયું .