અમરેલીમાં સવારે મુશળધાર વરસાદ : આજુબાજુના ગામોમાં પણ મેધમહેર

આકાશમાંથી કાચુ સોનુ વરસતા મૌલાતને ફાયદો

અમરેલી,અમરેલી શહેર અને જિલ્લામાં આજે એકાએક વાતાવરણ બદલાતા સવારે વરસાદનું જોરદાર જાપટુ પડયું હતુ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડયો હતો આમ આકાશમાંથી કાચુ સાનુ વરસતા મૌલાતને જોરદાર ફાયદો થયો છે.