લાઠીમાં 9 મીમી., બાબરામાં 16 મીમી વરસાદ પડયો
અમરેલી,અમરેલીમાં સાંજના સમયે અચાનક વાતાવરણ પલતાટા ઠંડો પવન ફુંકાયો હતો અને મીની વાવાઝોડા જેવી સ્થીતી સર્જાઇ હતી. ઘનઘોર વાદળો છવાયાની સાથે ચોમાસાએ છડી પોકારી હોય તેમ માહોલ જોવા મળ્યો હતો.લાઠીમાં 9 મીમી., બાબરામાં 16 મીમી વરસાદ પડયો હતો.