અમરેલીમાં સાવરકુંડલા રોડે બાઈક સાથે આઈસર અથડાતા યુવાનનું મોત

અમરેલી,

અમરેલી ગુજકો મીલ પાછળ રહેતા શ્રધ્ધાબેન અજીતભાઈ બ્લોચ ઉ.વ. 30 નો ભત્રીજો વિશાલભાઈ ઉ.વ.19 સુરતમા મજુરી કામ કરવા માટે ઘરેથી બાઈક લઈને નીકળેલ ત્યારે રોડ ઉપર આવતા કોઈ અજાણ્યા આઈસર ટેમ્પોએ બાઈક સાથે ભટકાવી મોત નિપજાવી નાસી ગયાની અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ .