અમરેલીમાં સોમવારે આવેલા 29 કોરોના પોઝિટિવ કેસોની યાદી

 1. લાઠીના હરસુરપુર દેવળીયાના 43 વર્ષીય મહિલા
 2. અમરેલીના ગંગાનગર-2 ના 50 વર્ષીય મહિલા
 3. અમરેલી પોલીસ હેડકવાર્ટરના 39 વર્ષીય પુરૂષ
 4. ખાંભાના સાળવાના 13 વર્ષીય કિશોર
 5. ખાભાના મોટા બારમણના 40 વર્ષીય પુરૂષ
 6. લાઠીના નાના રાજકોટના 38 વર્ષીય પુરૂષ
 7. લાઠીના અકળાના 28 વર્ષીય યુવાન
 8. કુંકાવાવના ખાન ખીજડિયાના 27 વર્ષીય યુવાન
 9. લાઠીના હરસુરપુર દેવળીયાના 54 વર્ષીય મહિલા
 10. કુંકાવાવના શિવનગરના 49 વર્ષીય પુરૂષ
 11. ખાંભાના 74 વર્ષીય પુરૂષ
 12. સાવરકુંડલાના વંડાના 52 વર્ષીય પુરૂષ
 13. અમરેલીના રીકડીયાના 43 વર્ષીય પુરૂષ
 14. અમરેલીના લાપાળીયા 65 વર્ષીય પુરૂષ
 15. સાવરકુંડલાના ધાર-કેરાળાના 33 વર્ષીય પુરૂષ
 16. લીલીયાના પુતળીયા (દાડમા)ના 82 વર્ષીય વૃધ્દ્વા
 17. લીલીયાના પુતળીયા (દાડમા)ના 62 વર્ષીય વૃધ્દ્વા
 18. અમરેલીના 51 વર્ષીય મહિલા
 19. બાબરાના ચમારડીના 40 વર્ષીય પુરૂષ
 20. ખાંભાના ભાડના 60 વર્ષીય પુરૂષ
 21. ધારીના કોઠા-પીપરીયાના 28 વર્ષીય યુવાન
 22. લાઠીના 35 વર્ષીય પુરૂષ
 23. લાઠીના નારાયણનગરના 24 વર્ષીયા યુવાન
 24. વડિયાના સુરગપરાના 33 વર્ષીય પુરૂષ
 25. સાવરકુંડલાના ડેડકડીના 70 વર્ષીય વૃધ્દ્ર
 26. સાવરકુંડલાના ડેડકડીના 48વર્ષીય પુરૂષ
 27. ખાંભાના લાસાના 51 વર્ષીય પુરૂષ
 28. ખાંભાના મોટા સમઢિયાળા 40 વર્ષીય પુરૂષ
 29. સાવરકુંડલાના નાની વડાળના 52 વર્ષીય મહિલા

રવિવારે આવેલા 16 પોઝિટિવ કેસોની યાદી

 1. લીલીયાના પીપળવા ગામના 57 વર્ષના પુરૂષ
 2. લાઠીના રામપુર ગામના 46 વર્ષના પુરૂષ
 3. સાવરકુંડલાના સીમરણ ગામના 88 વર્ષના પુરૂષ
 4. ધારીના પ્રેમપરાના 60 વર્ષના પુરૂષ
 5. ધારીના આંબરડી ગામના 60 વર્ષના પુરૂષ
 6. બગસરાના નવા જાંજરીયાના 60 વર્ષના પુરૂષ
 7. લીલીયાના પાંચ તલાવડા ગામના 55 વર્ષના પુરૂષ
 8. ખાંભાના પચપચીયા ગામના 63 વર્ષના પુરૂષ
 9. કુંકાવાવના રામપુર ગામના 48 વર્ષના મહિલા
 10. ખાંભાના સરાકડીયા ગામના 68 વર્ષના પુરૂષ
 11. બાબરાના દરેડ ગામના 75 વર્ષના પુરૂષ
 12. કુંકાવાવના સારંગપુર ગામના 33 વર્ષના યુવાન
 13. બાબરાના ઉંટવડ ગામના 20 વર્ષના પુરૂષ
 14. અમરેલી પંચવટી એપા. 60 વર્ષના મહિલા
 15. અમરેલી પંચવટી એપા. 38 વર્ષના પુરૂષ
 16. અમરેલી પંચવટી એપા. 60 વર્ષના પુરૂષ