અમરેલીમાં સોમવારે કોરોના વિસ્ફોટ 29 કેસ 

 

અમરેલી જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ ૨૯ કેસ સામે આવ્યા  છે આજ સુધીમાં સૌથી વધુ એક સાથે 29 કેસ આવ્યા હોય અને જો આ ઝડપે કેસ આવે તો અમરેલીમાં હોસ્પિટલમાં જગ્યા ખૂટી પડે તેવી હાલત સર્જાઇ તેવી પૂરી શક્યતા છે કારણકે ગઈકાલે 17 કેસ આવ્યા હતા અને આજે બમણા થયા છે