અમરેલીમાં સોશીયલ મીડીયા તેમજ ઈન્ટરનેટથી યુવતિને અભદ્ર લખાણ સાથે ફોટાઓ મોકલ્યા

અમરેલી,
અમરેલીમાં રહેતી યુવતિને ઈન્સ્ટાગ્રામ આઈડી ડી કવીન એસ ટેન નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવનાર ધારકે સોશીયલ મીડીયાના તથા ઈન્ટરનેટના માધ્યમથી ગાળો લખી ખરાબ ફોટાઓ મોકલી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડયાની યુવતિનાભાઈ જીતભાઈ દિવ્યેશભાઈ કાબરીયાએ અમરેલી સાયબર ક્રાઈમ પોલિસ મથકમાં ફરિયાદ