અમરેલીમાં હત્યાનો આરોપી પેરોલફર્લો રજા પરથી ફરાર

અમરેલી,
અમરેલીના સબીર ઉર્ફે ગડબો અબદાનભાઇ અમરેલી સીટી પોલીસ મથકના 302 ના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં હોય.જે તા.10/5/21 ના ફર્લો રજા પરથી ફરાર થતા રાજકોટના જેલર કે.એસ. પટણીએ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.