અમરેલીમાં 1178 લોકોને વેક્સીન અપાઇ

  • જિલ્લામાં કોરોનાનાં નવા ચાર કેસ
  • પાંચ દર્દીઓ કોરોના મુક્ત થયાં : હજુ 29 દર્દીઓ સારવારમાં

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાનાં નવા ચાર કેસ વચ્ચે આજે 1178 લોકોને વેક્સીન અપાઇ હતી અને કોરોનાની સારવાર લઇ રહેલા પાંચ દર્દીઓ કોરોનામુક્ત થયા હતા તથા હજુ 29 દર્દીઓ સારવારમાં છે.