અમરેલીમાં 14મીએ ત્રણ અને 15મીએ બે કોરોનાનાં કેસ નોંધાયા

  • આજથી વેક્સિનેશનનો પ્રારંભ થવાનો છે ત્યારે
  • કુલ કેસની સંખ્યાં 3763એ પહોંચી : બે દિવસમાં મૃત્યુનો એક પણ બનાવ નહીં

અમરેલી,
આજથી વેક્સિનેશનનો પ્રારંભ થવાનો છે ત્યારે અમરેલીમાં 14મીએ ત્રણ અને 15મીએ બે કોરોનાનાં કેસ નોંધાયા હતાં. કોરોનાનાં કુલ કેસની સંખ્યાં 3763એ પહોંચી છે અને છેલ્લા બે દિવસમાં મૃત્યુનો એક પણ બનાવ બન્યો નથી.