અમરેલીમાં 22મી એ આત્મજ્ઞાની દિપકભાઈનું આગમન

અમરેલી
અમરેલીમાં આત્મજ્ઞાની દિૃપકભાઈના સાનિધ્યમાં લીલીયા રોડ પર ત્રિમંદિૃર પાસ્ો રપ લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં રર નવેમ્બરથી સાત દિૃવસ સુધી દૃાદૃા ભગવાનના 116માં જન્મ જયંતિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં દૃેશ વિદૃેશમાંથી 7 લાખ લોકો ઉમટી પડે ત્ોવી શક્યતા છે.અક્રમ વિજ્ઞાની દૃાદૃા ભગવાનની 116મી જન્મજયંતિ નિમિત્તે આગામી તા. રર થી ર8 નવેમ્બર સાત દિૃવસ સુધી અમરેલીમાં લીલીયા રોડ પર ખારાવાડીમાં આવેલા ત્રિમંદિર નજીક રપ લાખ સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં આત્મજ્ઞાની દિપકભાઈની ઉપસ્થિતીમાં જન્મજયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં માત્ર ગુજરાત જ નહીં પણ અમેરિકા, જર્મન, બ્રાજિલ, ઈંગ્લેન્ડ, આફ્રિકા, કેન્યા, યુગાન્ડા સહિતના દૃેશોમાંથી તથા સમગ્ર ભારતમાંથી લાખો લોકો ઉમટી પડશે. કુલ 6 લાખથી વધારે લોકો આ કાર્યક્રમમાં ભાગ લે  શક્યતા છે.તા. રર/11ના સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શરુઆત કરવામાં આવશે. તા. રરના રાત્રે 8:30થી 10 તથા તા.ર3 અન્ો ર4ના સાંજે 4:30થી 7 તથા રાત્રે 10:30થી 1ર:30 સુધી દિૃપકભાઈ સાથે આધ્યાત્મિક અન્ો વ્યવહારિક “શ્ર્નોત્તરીનું આયોજન કરાયું છે. તા.રપના બપોરે 3:30થી 7 સુધી જ્ઞાનવિધિ યોજાશે. તા. ર6ના જન્મજયંતિની ઊજવણી થશે. સ્થળ પર બાળકો માટે પાર્ક પણ બનાવાશે.અમરેલીમાં હોટેલો, ગ્ોસ્ટહાઉસોમાં બુકીંંગ ફૂલ .અમરેલીમાં નવેમ્બરમાં યોજાનારા આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં દૃેશ વિદૃેશથી લોકોનો ધસારો થવાનો હોવાથી સ્થળ પર તો 10 હજાર લોકો માટ રહેવાની વ્યવસ્થા છે ત્ો ઉપરાંત શહેર તથા આસપાસમાં પણ હોટેલો, ગ્ોસ્ટ હાઉસ વગ્ોરે અત્યારથી ફૂલ થઈ ગયા છે.