અમરેલીમા આરોગ્ય ટીતમ દ્વારા દુકાને – દુકાને રેપીડટેસ્ટ

અમરેલી,અમરેલીમાં દિવાળી પછી એકા એક કોરોનાનું સંક્રમણ વધતા કલેકટરશ્રીની સુચનાથી નગરપાલિકા, પોલીસ અને આરોગ્ય ટીમો દ્વારા દુકાને દુકાને જઇને રેપીડ ટેસ્ટ કામગીરી શરૂ કરવામા આવી છે. આ ઝુંબેશ વેગવંતી બનાવવા આરોગ્ય તંત્ર જહેમત ઉઠાવી રહયું છે.