અમરેલી,
અમરેલી ચિતલ રોડ ઉપર સર્વોદય સોસાયટીમા રહેતા નયનાબેન સામંતભાઈ ખેતરીયા ઉ.વ. 43 નો દિકરો મૃત્યું પામેલ હોવાથી માનસિક ટેન્શન વધી જતા પોતાને મનમા લાગી આવતા પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા મૃત્યું નિપજયાનું પતિ સામંતભાઈ મુળજીભાઈ ખેતરીયાએ અમરેલી સીટી પોલિસ મથકમાં જાહેર કરેલ .