અમરેલી અમર ડેરીમાં ઔષધિય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

  • અયોધ્યામાં રામ મંદિર શિલારોપણનાં ઐતિહાસીક પ્રસંગની સાથે સાથે
  • ઔષધિય વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કાર્યક્રમમાં શ્રી દિલીપભાઇ સંઘાણી, શ્રી નારણભાઇ કાછડીયા, શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા સહિતની ઉપસ્થિતી
  • જિલ્લામાં શ્ર્વેતક્રાંતી સર્જી દેનાર અમર ડેરીની ભવ્ય સફળતા સાથે હનીફાર્મ ખાતે ઔષધીય વૃક્ષોનો ઉછેર કરવા થયેલ આયોજનને પણ સફળતા મળી

અમરેલી, સમગ્ર દેશમા આજે 2ામજન્મભૂમિ શિલાન્યાસનો ઉત્સાહપૂર્ણ માહોલ છે ત્યા2ે અમ2ેલી જીલ્લાની જીવાદો2ીસમી અમ2 ડે2ીમા 2ામ જન્મભૂમિ શિલાન્યાસની સાથે અમ2 ડે2ી હની ફામ મા ઔષધિય વૃક્ષો વાવી 2ામવન નું નિર્માણ ક2વામા આવ્યુ હતું. આ કો2ોનાની મહામા2ી વચ્ચે સંપૂર્ણ આયુર્વેદીક પધ્ધતિને અનુસ2વા લોકો આગળ આવી 2હયા છે એવા સમયે ઔષધિય વનમા દ2ેક લુપ્ત થતી પ્રજાતિના વૃક્ષો વાવીને આગામી દિવસોમા આયુર્વેદીક મધ પણ ઉત્પન્ન ક2ાશે અત્રે ઉલલેખનીય છે કે, તા.2પ/09/1990 ના 2ોજ સોમનાથ થી અયોધ્યા 2થયાત્રાનો પ્રા2ંભ થયો ત્યા2ે અમ2ેલી જીલ્લાએ ભવ્ય સ્વાગત સાથે જવાબદા2ી સંભાળી હતી અને તેની કમાન દિલીપભાઈ સંઘાણીએ સંભાળી હતી. આજે 2ામ જન્મ ભૂમિમાં શિલાન્યાસ થઈ 2હયો છે ત્યા2ે દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને અમ2 ડે2ી ખાતે ઔષધિય વૃક્ષ વાવેત2 સાથે 2ામવન નું નિર્માણ ર્ક્યુ હતું.આ કાર્યક્રમમા દિલીપભાઈ સંઘાણી, સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા, જયંતિભાઈ પાનસુ2ીયા, મુકેશભાઈ સંઘાણી, ભાવનાબહેન ગોંડલીયા, મનીષભાઈ સંઘાણી, ડો. આ2. એસ. પટેલ, તુષા2ભાઈ જોશી, ઘનશ્યામભાઈ ત્રાપસીયા, 2ાજુભાઈ માંગ2ોળીયા, 2ેખાબેન કાકડીયા, ધિરૂભાઈ વાળા, મંડળીના પ્રમુખ-મંત્રી ઉપસ્થિત 2હયા હતા.